Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,H$ નું આત્મપ્રેરણ, $10\,\mu F$ ની સંધારકતા અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને $V=200 \sin (100 t)$ વોલ્ટ ધરાવતા $ac$ ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો $LCR$ પરિપથની અનુનાદીય આવૃત્તિ $\nu_{0}$ હોય અને $ac$ ઉદ્દગમની આવૃત્તિ $\nu$ હોય તો$.......$
$r \sqrt{3} \Omega$ નો અવબાધ ધરાવતું એક સંધારક અને $4 \Omega$ અવરોધ ધરાવતા એક અવરોધને $8 \sqrt{2} \mathrm{~V}$ જેટલું મહત્તમ (peak) મૂલ્ચ ધરાવતા $ac$ પાવર ઉદ્રગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં વિખેરણ પામતો પાવર (કાર્યત્વરા) ......... $W$ હશે.
$LR$ શ્રેણી પરિપથને $\omega $ આવૃતિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડેલ છે જેનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $2R$ છે. હવે $R$ કેપેસિટીવ રીએક્ટન્સ ધરાવતા કેપેસીટરને $L$ અને $R$ સાથે શ્રેણીમાં જોડેલ છે. તો નવા અને જૂના પાવર ફેકટરનો ગુણોત્તર શું મળે?
$LCR$ શ્રેણી પરિપથ $(R=100Ω)$ ને $200\,v,\,300\,Hz$ આવૃતિવાળા $A.C$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે.જયાર કેપેસિટરને દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતાં $60^°$ આગળ છે. જયારે ઇન્ડકટરને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતાં $60^°$ આગળ છે.તો $LCR$ શ્રેણી પરિપથમાં પાવર કેટલા .....$W$ થાય?
$\mathrm{L}=\frac{100}{\pi} \mathrm{mH}, \mathrm{C}=\frac{10^{-3}}{\pi} \mathrm{F}$ અને $\mathrm{R}=10 \Omega$ ધરાવતો એક શ્રેણી $LCR$ પરિપથ, $220 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ $A.C$. ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથનો પાવર ફેકટર_______થશે.