$AC$ સ્ત્રોત સાથે જોડાયેલ $LCR$ પરિપથમાં ઇન્ડકટર $L$, કેપેસીટર $C$ અને અવરોધ $R$ વચ્ચેનો $rms$ વૉલ્ટેજ અનુક્રમે $V_L, V_C$ અને $V_R$ છે. આ વૉલ્ટેજ $V_L : V_C : V_R = 1 : 2 : 3$ ના ગુણોત્તરમાં છે. જો $AC$ સ્ત્રોતનો $rms$ વૉલ્ટેજ $100\, V$ હોય તો $V_R$ નું મૂલ્ય ($V$ માં) કેટલું હશે?
Download our app for free and get started