Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે $AC$ પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા .....................
$20\;mH $ ના ઇન્ડકટર, $50\;\mu F$ ના કેપેસિટર અને $40\;\Omega $ ના અવરોધના શ્રેણી જોડાણને $V=10sin340t $ ના $emf $ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. $A.C.$ પરિપથમાં પાવરનો વ્યય ($W$ માં) કેટલો હશે?
શ્રેણી અનુનાદ $LCR$ પરિપથમાં, $R$ ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $100\; volts$ અને $R=1\; k \Omega$ તથા $C=2 \mu F$ છે. જો અનુનાદ આવૃત્તિ $\omega=200\; rad / s$ હોય, તો અનુનાદ વખતે ઇન્ડકટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ($V$ માં) કેટલો હશે?