MCQ
નીચેના પૈકી કયો ચલ અસતત છે $?$
  • A
    વ્યક્તિની ઊંચાઈ
  • B
    વસ્તુનું વજન
  • C
    મેદાનનું ક્ષેત્રફળ
  • કુટુંબદીઠ બાળકોની સંખ્યા

Answer

Correct option: D.
કુટુંબદીઠ બાળકોની સંખ્યા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે ?
$6_{P_6}-6_{P_5}$ નું મૂલ્ય જણાવો.
$Z00$ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણી બનાવી શકાય $?$
જો $f(x)=x^3-1^0, x \in N, x \leq 3$ હોય, તો વિસ્તાર જણાવો.
કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો ?
પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
એક ચલનો મધ્યક $15$ અને મધ્યસ્થ $20$ હોય, તો આસાદિત સૂત્રથી બહુલક કેટલો થશે $?$
માહિતીનાં માત્ર બે જ અવલોકનો પર પ્રસારમાનનું કયું માપ આધારિત છે ?
એક ઑફિસમાં કેટલાક કર્મચારીઓ નોકરી કરે છે. જો પ્રત્યેક કર્મચારી બાકીના તમામ કર્મચારી જોડે હસ્તધૂનન કરે, તો હસ્તધૂનનની 36 સંખ્યા થાય છે. ઑફિસમાં કુલ કેટલા કર્મચારીઓ નોકરી કરતાં હશે ?
ગુણોત્તર$-$શ્રેણી $0.2, 1, 5, .....$ નું છઠું પદ જણાવો.