ઉપરોક્ત અણુઓ$/$આયનોમાં કે જે $sp ^3 d ^2$ સંકરણ ધરાવતા હોય તેવા અણુ(ઓ) અથવા આાયન(નો)ની સંખ્યા શોધો.
વિધાન ($I$) : $\pi$ બંધકારક $MO$ આંતર-કેન્દ્રિય અક્ષની ઉપર અને નીચે ઓછી ઈલેક્ટ્રોન ઘનતા ધરાવે છે.
વિધાન ($II$) : $\pi^*$ બંધપ્રતિકારક $MO$ કેન્દ્રો વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
વિધાન $I :$ દ્રિધ્રુવ ચાકમાત્ર એ સદિશ રાશિ છે અને પ્રણાલિકા પ્રમાણે તેને નાના તીર વડે દર્શાવાય છે જેમાં પૂંછડીના ઋણ કેન્દ્ર અન શીર્ષ ને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે.
વિધાન $II :$ દ્વિધ્રુવ ચાકમાત્રાના ક્રોસ કરેલ તીર અણુઓ માં ના વીજભાર સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.