વિધાન ($I$) : $\pi$ બંધકારક $MO$ આંતર-કેન્દ્રિય અક્ષની ઉપર અને નીચે ઓછી ઈલેક્ટ્રોન ઘનતા ધરાવે છે.
વિધાન ($II$) : $\pi^*$ બંધપ્રતિકારક $MO$ કેન્દ્રો વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
ઉપરોક્ત અણુઓ$/$આયનોમાં કે જે $sp ^3 d ^2$ સંકરણ ધરાવતા હોય તેવા અણુ(ઓ) અથવા આાયન(નો)ની સંખ્યા શોધો.
(સમાન આકાર અને સંકરણ ધરાવતી)
$NO_2^-, NO_3^-,NH_2^- , NH_4^+ , SCN^-$