Question
અધ્યાહાર હોવું

Answer

અર્થ સમજવા અનુક્ત પદ અથવા અર્થનું ઉમેરવું, વાક્યમાં પદ ન હોય પણ સમજી લેવાય.
વાક્ય : સાહેબે પૂછ્યું ત્યારે મેં કહ્યું કે- હા, ગૃહકાર્ય કર્યું છે; પણ વાક્યમાં કર્તા અધ્યાહાર હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free