Question
સાતેય કોઠે દીવા થવા

Answer

અર્થ : (અહીં) સારી રીતે સમજવું
વાક્ય : જાપાન જઈને નવીન મૂંઝવણમાં મુકાયો ત્યાં દુભાષિયો મળી જતાં તેના સાતેય કોઠે દીવા થઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free