Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}$ ની $CFSE$ $- 96.0\,kJ / mol$ હોય તો, આ સંકીર્ણ $...........nm$ તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક $( h )=6.4 \times 10^{-34}\,Js$, પ્રકાશનો વેગ $( c )=3.0 \times 10^8\,m / s$ અને એવોગેડો અચળાંક $\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol$.
$[\mathrm{Pd}(\mathrm{F})(\mathrm{Cl})(\mathrm{Br})(\mathrm{I})]^{2-}$ એ $n$ સંખ્યાના ભૌમિતિક સમઘટકો ધરાવે છે. તો $[Fe(CN)_6]^{\mathrm{n}-6}$ ની સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા $(CFSC)$ અનુક્રમે જણાવો.
સંકીર્ણ $\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+}$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $........B.M.$ છે. (નજીકનો પૂર્ણાક)(આપેલ:$Mn$નો પરમાણુ ક્રમાંક:$25$)