નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.  

(પ.ક્ર.: $Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30$)

  • A${\left[ {ZnC{l_4}} \right]^{2 - }} > {\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {MnC{l_4}} \right]^{2 - }}$
  • B${\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {MnC{l_4}} \right]^{2 - }} > {\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {ZnC{l_4}} \right]^{2 - }}$
  • C${\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {MnC{l_4}} \right]^{2 - }} > {\left[ {ZnC{l_4}} \right]^{2 - }}$
  • D${\left[ {MnC{l_4}} \right]^{2 - }} > {\left[ {CoC{l_4}} \right]^{2 - }} > {\left[ {NiC{l_4}} \right]^{2 - }} > {\left[ {ZnC{l_4}} \right]^{2 - }}$
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
d
The complex having higher number of unpaired electrons will have higher value of spin only magnetic moment.

In all these complexes, the central metal ion is in \(+2\) oxidation state.

\(Zn^{2+}\) has \(3d^{10}\) outer electronic configuration with \(0\) unpaired electron.

\(Ni^{2+}\) has \(3d^8\) outer electronic configuration with \(2\) unpaired electrons.

\(Co^{2+}\) has \(3d^7\) outer electronic configuration with \(3\) unpaired electrons.

\(Mn^{2+}\) has \(3d^5\) outer electronic configuration with \(5\) unpaired electrons.

Hence the correct order of spin - only magnetic moments is

\({[MnC{l_4}]^{2 - }}\, > \,{[CoC{l_4}]^{2 - }}\, > \,{[NiC{l_4}]^{2 - }}\, > \,{[ZnC{l_4}]^{2 - }}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો.

    ${\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}$

    ${\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}$

    ${\left[ Co ( CN )_{6}\right]^{3-}}$

    ${\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}$

    સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા $......\,B .M.$ છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 2
    $1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br$ ના દ્રાવણને $1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4$ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો $) x$ માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ $AgNO _3$ દ્રાવણ અને $Bacl _2$ દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે.

    $1\,L$ દ્રાવણ $(x)+ AgNO _3$ દ્રાવણ (વધુ) $\rightarrow y$ $y$ અને $z$ ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.

    View Solution
  • 3
    $CN^{-}$ લીગાન્ડ સાથેનું સંકીર્ણ સામાન્ય રીતે .......
    View Solution
  • 4
    કાર્બન મોનોક્સાઈડમાં $C - O$ બંધની બંધલંબાઈ $1.128$ $\mathop A\limits^o $ છે. $Fe(CO)_5$ માં $C - O$ બંધલંબાઈ $=$ .......... $\mathop A\limits^o $
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશ એમ બંને સમઘટક ધરાવે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું ભૂમિતિય સમઘટક દર્શાવતો નથી?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા સંયોજનમાં ધાતુ-કાર્બન બંધ નથી?
    View Solution
  • 8
    $[M(en)_2(C_2O_4)]Cl$  સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં  $en$ એ  ઇથિલીનડાયએમાઈન)
    View Solution
  • 9
    નીચેનામાથી ક્યાં અણુસૂત્રના ચોરસ સમતલ સંકીર્ણમાં સીસ-ટ્રાન્સ સમઘટક જોવા મળે છે. ($a$ અને $b$ એકદંતીય લીગેન્ડ છે)
    View Solution
  • 10
    કયું સંકીર્ણ આયનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુમાં - ઈલેક્ટ્રોનની સંખ્યા આવેલી નથી? ($Cr$ નો પ.ક્ર.$= 24, Mn = 25, Fe = 26, CO = 27$)
    View Solution