MCQ
અહી $\overrightarrow{\mathrm{a}}$ અને $\overrightarrow{\mathrm{b}}$ બે સદીશો છે કે જેથી $|2 \vec{a}+3 \vec{b}|=|3 \vec{a}+\vec{b}|$ અને સદીશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. જો $\frac{1}{8} \vec{a}$ એ એકમ સદીશ હોય તો $|\vec{b}|$ ની કિમંત મેળવો.
  • A
    $4$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $8$

Answer

$|3 \vec{a}+\vec{b}|^{2}=|2 \vec{a}+3 \vec{b}|^{2}$

$(3 \vec{a}+\vec{b}) \cdot(3 \vec{a}+\vec{b})=(2 \vec{a}+3 \vec{b}) \cdot(2 \vec{a}+3 \vec{b})$

$9 \vec{a} \cdot \vec{a}+6 \vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{b}=4 \vec{a} \cdot \vec{a}+12 \vec{a} \cdot \vec{b}+9 \cdot \vec{b} \cdot \vec{b}$

$5|\vec{a}|^{2}-6 \vec{a} \cdot \vec{b}=8|\vec{b}|^{2}$

$5(8)^{2}-6.8 .|\vec{b}| \cos 60^{\circ}=8|\vec{b}|^{2}$ $[\frac{1}{8}|\vec{a}|=1\Rightarrow|\vec{a}|=8]$

$40-3|\overrightarrow{\mathrm{b}}|=|\overrightarrow{\mathrm{b}}|^{2}$

$\Rightarrow|\overrightarrow{\mathrm{b}}|^{2}+3|\overrightarrow{\mathrm{b}}|-40=0$

$|\overrightarrow{\mathrm{b}}|=-8, \quad|\overrightarrow{\mathrm{b}}|=5$

$\quad$(rejected)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $a, b, c, d$ એ સમાંતર શ્રેણીના પદો છે કે જેનો સામાન્ય તફાવત $\lambda$ છે. જો  $\left|\begin{array}{lll} x+a-c & x+b & x+a \\ x-1 & x+c & x+b \\ x-b+d & x+d & x+c \end{array}\right|=2$ હોય તો  $\lambda^{2}$ ની કિમંત મેળવો.
ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1$ ની અંદર આવેલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $g(1) = g(2)$, તો $\int_1^2 {{{\left[ {fg(x)} \right]}^{ - 1}}} f'\{ g(x)\} \;g'(x)\;dx =$
સીમિત શક્ય ઉકેલના શીરોબીંદુઓ $A(0,0),B(16,0),C(8,16),D(0,24)$ છે. તો હેતુલક્ષી વિધેય $Z=300x+190y$ ની શુન્યેતર ન્યુનતમ કિંમત $..........$ છે.
ધારો કે $A(3, 0, -1), B(2, 10, 6)$ અને $C(1, 2, 1)$ એ ત્રિકોણના શિરોબિંદુઑ છે અને $M$ એ  $AC$ નું મધ્યબિંદુ છે . જો $G$ એ $BM$ ને $2 : 1$ ગુણોતરમાં વિભાજન કરે છે તો $\cos \,\left( {\angle GOA} \right)$ મેળવો  ($O$ એ ઉગમબિંદુ છે )
જો $\,V\, = \,\frac{4}{3}\,\pi {r^3},\,$ વધતાં $ {\text{V}}$ ના એકમો નો દર શોધો $?$ જ્યારે ${\text{r}}\,\, = \,\,{\text{10}}\,$ અને  $\frac{{dr}}{{dt}}\,\, = \,\,0.01\,$
વિધેય $f(x) = {\sin ^4}x + {\cos ^4}x$ એ વધતુ હોય જો . . . . .
જો ${\rm{A (1, 0, 0), B (0, 1, 0), C(0, 0, 1)}}$ હોય, તથા  $\mathop {AB}\limits^ \to  \,\, = \,\,\mathop {CX}\limits^ \to  $ હોય,તો બિંદુ ${\rm{X }}$ એ....છે.
$\tan \left( {{{\cos }^{ - 1}}\frac{1}{{5\sqrt 2 }} - {{\sin }^{ - 1}}\frac{4}{{\sqrt {(17)} }}} \right)$ ની કિમંત મેળવો.
$\int\limits_{ - 4}^4 {|x + 2|dx = ..........} $