MCQ
વિધેય $f(x) = {\sin ^4}x + {\cos ^4}x$ એ વધતુ હોય જો . . . . .
  • A
    $0 < x < {\pi \over 8}$
  • ${\pi \over 4} < x < {{3\pi } \over 8}$
  • C
    ${{3\pi } \over 8} < x < {{5\pi } \over 8}$
  • D
    ${{5\pi } \over 8} < x < {{3\pi } \over 4}$

Answer

Correct option: B.
${\pi \over 4} < x < {{3\pi } \over 8}$
b
(b) $f(x) = {\sin ^4}x + {\cos ^4}x$

$ = {({\sin ^2}x + {\cos ^2}x)^2} - 2{\sin ^2}x{\cos ^2}x$

$ = 1 - \frac{{4{{\sin }^2}x{{\cos }^2}x}}{2} = 1 - \frac{{{{\sin }^2}2x}}{2}$

$ = 1 - \frac{1}{4}(2{\sin ^2}2x)$

$ = 1 - \left( {\frac{{1 - \cos 4x}}{4}} \right) = \frac{3}{4} + \frac{1}{4}\cos 4x$

Hence function $ f(x)$ is increasing when $f'(x) > 0$

$f'(x) = - \sin 4x > 0 \Rightarrow \sin 4x < 0$

Hence $\pi < 4x < \frac{{3\pi }}{2}$ or $\frac{\pi }{4} < x < \frac{{3\pi }}{8}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\cot ^{ - 1}}[{(\cos \alpha )^{1/2}}] - {\tan ^{ - 1}}[{(\cos \alpha )^{1/2}}] = x$ તો $\sin x = $
જો $A(3,1,-1), B\left(\frac{5}{3}, \frac{7}{3}, \frac{1}{3}\right), C(2,2,1)$ અને $D\left(\frac{10}{3}, \frac{2}{3}, \frac{-1}{3}\right)$ એ ચતુષ્કોણ $A B C D$ ના શિરોબિંદુઓ હોય , તો તેનું ક્ષેત્રફળ (ચો . એકમમાં) ........... છે. 
$x$ ની . . . કિમત માટે વિધેય ${\left( {\sqrt x + {1 \over {\sqrt x }}} \right)^2}$ નું $x$ ની સાપેક્ષે વિકલન ${3 \over 4}$ થાય.
જો $x$ એ ધન પૂર્ણાંક હોય તો $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}{x!}&{(x + 1)!}&{(x + 2)!}\\{(x + 1)!}&{(x + 2)!}&{(x + 3)!}\\{(x + 2)!}&{(x + 3)!}&{(x + 4)!}\end{array}\,} \right|$= . . .
$\int_{}^{} {\frac{1}{{{x^3}}}{{[\log {x^x}]}^2}\;dx = } $
વક્રો $y = \ln x , \, y = \ln |x|$, $y = \,|\ln x|$ અને $y = \,|\ln |x||$ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ......... $sq. \,unit$ મેળવો.
રેખા $y -x = 1$ અને વક્ર $x = y^2$ વચ્ચેનુ ન્યુનતમ અંતર મેળવો. 
$\left( {3, - 2,1} \right)$ માંથી પસાર થતા ને રેખાઓ $\frac{x}{4} = \frac{{y - 1}}{{ - 3}} = \frac{{z + 2}}{{ - 2}}$ અને $\frac{{x - 2}}{{ - 2}} = \frac{y}{{ - 2}} = \frac{{z - 1}}{3}$ ને સમાંતર સમતલનું સમીકરણ $..........$
અહી $\vec{a}=2 \hat i-\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}$ અને  $\overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}}$ આપેલ છે. અને સદીશ $\overrightarrow{\mathrm{v}}$ એ સદીશ $\overrightarrow{\mathrm{a}}$ અને $\overrightarrow{\mathrm{b}}$ ને સમાવતા સમતલમાં છે. જો $\overrightarrow{\mathrm{v}}$ એ સદીશ $3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}}$ ને લંબ હોય અને તેનો સદીશ $\vec{a}$ પરનો પ્રક્ષેપ $19\,$ એકમ હોય તો  $|2 \vec{v}|^{2}$ મેળવો.
જો $f : R \rightarrow R$ માટે વિધેય $f(x)\, = \,{3^{ - \left| x \right|}} - {3^x} + \operatorname{sgn} ({e^{ - x}}) + 2$ (જ્યા $\operatorname{sgn} x$ એ $x$ માટે ચિહ્ન વિધેય છે) વ્યાખ્યાયિત હોય તો નિચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?