અહી $M=\left\{A=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right): a, b, c, d \in\{\pm 3, \pm 2, \pm 1,0\}\right\} $ આપેલ છે. વિધેય $f: M \rightarrow z$ છે કે જેથી દરેક $A \in M$ માટે $f(A)=\operatorname{det}(A)$ કે જ્યાં $Z$ એ પૂર્ણાંક ગણ છે. તો $f(A)=15$ થાય તેવા $A \in M$ શ્રેણીકોની સંખ્યા મેળવો.
A$16$
B$32$
C$48$
D$71$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
A$16$
a $|\mathrm{A}|=\mathrm{ad}-\mathrm{bc}=15$
where $a, b, c, d \in\{\pm 3, \pm 2, \pm 1,0\}$
Case $\mathrm{I} \mathrm{ad}=9 \,\& \,\mathrm{bc}=-6$
For ad possible pairs are $(3,3),(-3,-3)$
For bc possible pairs are $(3,-2),(-3,2),(-2,3),\left(2_{6}-3\right)$
So total matrix $=2 \times 4=8$
Case $II$ ad $=6 \,\&\, \mathrm{bc}=-9$
Similarly total matrix $=2 \times 4=8$
$\Rightarrow$ Total such matrices are $=16$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&2&3\\5&0&7\\6&2&5\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}1&3&5\\0&0&2\end{array}} \right]$, તો કયું વિધાન વ્યાખ્યાયિત થાય શકે ?
બે પાસાને ઉછાળવામાં આવે છે. તેમની પરના અંકોને $\lambda$ અને $\mu$ લેવામાં આવે છે અને સમીકરણ સંહતિ
$x+y+z=5$ ; $x+2 y+3 z=\mu$ ; $x+3 y+\lambda z=1$
ને બનાવમાં આવે છે.જો $\mathrm{p}$ એ સમીકરણ સંહતિને એકાકી ઉકેલ હોય તેની સંભાવના દર્શાવે છે અને $\mathrm{q}$ એ સમીકરણ સંહતિનો ઉકેલગણ ખાલીગણ છે તેની સંભાવના દર્શાવે છે તો