MCQ
અહી $\vec a = \hat i + \hat j + \hat k,\,\,\,\vec c = \hat j - \hat k$ આપેલ છે અને સદીશ $\vec b$ એ એવિ રીતે આપેલ છે કે જેથી $\vec a \times \vec b = \,\vec c$ અને $\vec a\, \cdot \,\vec b = \,3.$ હોય તો $\left| {\vec b} \right|$ ની કિમંત મેળવો.
- A$\sqrt {\frac{{11}}{3}} $
- B$\frac{{\sqrt {11} }}{3}$
- C$\frac{{11}}{{\sqrt 3 }}$
- D$\frac {11}{3}$