MCQ
અહી $\vec{a}$ અને $\vec{b}$ બે સદીશ આપેલ છે કે જેથી $|\vec{a}+\vec{b}|^{2}=|\vec{a}|^{2}+2|\vec{b}|^{2}, \vec{a} \cdot \vec{b}=3 $ અને $|\vec{a} \times \vec{b}|^{2}=75$ હોય તો $|\vec{a}|^{2}$ ની કિમંત $.......$ થાય.
- A$14$
- B$13$
- C$12$
- D$11$
As $|\vec{a}|^{2}+|\vec{b}|^{2}+2 \vec{a} \cdot \vec{b}=|\vec{a}|^{2}+2|\vec{b}|^{2}$
$|\vec{b}|^{2}=2 \vec{a} \cdot \vec{b}=6$
$|\vec{a} \times \vec{b}|^{2}=75$
$|\vec{a}|^{2}|\vec{b}|^{2}-(\vec{a} \cdot \vec{b})^{2}=75$
$6|\vec{a}|^{2}-9=75 \Rightarrow|\vec{a}|^{2}=14$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$(I)$ $y=f(x)$ એ $x$-અક્ષને બરાબર એક બિંદુએ છેદ છે.
$(II)$ $y=f(x)$ એ $x$-અક્ષને $x=\cos \frac{\pi}{12}$ આગળ છેદ છે. તો.......