MCQ
અહી $\vec{a}=3 \hat{i}+\hat{j}$ અને $\vec{b}=\hat{i}+2 \hat{j}+\hat{k}$ અને સદીશ $\vec{c}$ એ  $\vec{a} \times(\vec{b} \times \vec{c})=\vec{b}+\lambda \vec{c}$ નું સમાધાન કરે છે. જો  $\vec{b}$ અને $\vec{c}$ એ સમાંતર ન હોય તો $\lambda$ ની કિમંત મેળવો.
  • A
    $-5$
  • B
    $5$
  • C
    $1$
  • D
    $-1$

Answer

$\vec{a}=3 \hat{i}+\hat{j}, \vec{b}=\hat{i}+2 \hat{j}+\hat{k}$

As $\vec{a} \times(\vec{b} \times \vec{c})=\vec{b}+\lambda \vec{c}$

$\Rightarrow \overrightarrow{ a } \cdot \overrightarrow{ c }(\overrightarrow{ b })-(\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }) \overrightarrow{ c }=\overrightarrow{ b }+\lambda \overrightarrow{ c }$

$\Rightarrow \vec{a} \cdot \vec{c}=1, \vec{a} \cdot \vec{b}=-\lambda$

$\Rightarrow(3 \hat{ i }+\hat{ j }) \cdot(\hat{ i }+2 \hat{ j }+\hat{ k })=-\lambda$

$\Rightarrow \lambda=-5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x) = x(x + 3){e^{ - (1/2)x}}$ એ અંતરાલ $[-3, 0]$ માં રોલના પ્રમેયનું પાલન કરે છે તો $c$ ની કિમંત મેળવો.
જો ચાર બિંદુ ઓ$2\vec a \, + \,3\vec b \,\, - \,\,\vec c ,\,\,\vec a \, - \,2\vec b \,\, + \,\,3\vec c ,\,\,3\vec a \, + \,4\vec b \,\, - \,\,2\vec c \,$ અને $\,\vec a \, - \lambda \vec b \,\, - \,\,6\vec c $  સમતલીય હોય તો $\lambda $ શોધો .
શ્રેણિક $A =\left[\begin{array}{ccc}\alpha & \beta & \gamma \\ \alpha^{2} & \beta^{2} & \gamma^{2} \\ \beta+\gamma & \gamma+\alpha & \alpha+\beta\end{array}\right]$,કે જ્યાં  $\alpha, \beta, \gamma$ એ ત્રણ ભિન્ન પ્રાકૃતિક સંખ્યા છે.  જો $\frac{\operatorname{det}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))))}{(\alpha-\beta)^{16}(\beta-\gamma)^{16}(\gamma-\alpha)^{16}}=2^{32} \times 3^{16}$ હોય તો ત્રીજોડ $(\alpha, \beta, \gamma)$ ની સંખ્યા   $.....$ થાય.
ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\sec y \frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+2 x \sin y=x^3 \cos y, y(1)=0$ નો ઉકેલ વક છે. તો $y(\sqrt{3})=$............
જો $y (x)$ એ વિકલ સમીકરણ  $\frac{{dy}}{{dx}} + \left( {\frac{{2x + 1}}{x}} \right)y = {e^{ - 2x}},x > 0$ નો  ઉકેલ છે કે જ્યાં  $y\,\,(1)\, = \,\frac{1}{2}{e^{ - 2}},$ તો  . ..  
$\lim _{x \rightarrow 0} \frac{\int_{0}^{x^{2}}(\sin \sqrt{t}) dt }{x^{3}}$ $=...........$
જો આપેલ બિંદુઓ  $3i - 2j - k,$ $2i + 3j - 4k,$ $ - i + j + 2k$ અને $4i + 5j + \lambda k$ એકજ સમતલમાં આવેલ હોય તો  $\lambda  = $
એક થેલીમાં $6$ દડાઓ છે. તેમાંથી બે દડાઓ યાદીચ્છક રીતે લેવામાં આવે છે અને તે બંને કાળા હોવાનું માલુમ પડે છે. થેલીમાં આોછામાં ઓછા $5$ કાળા દડાઓ હોવાની સંભાવના $.........$ છે.
જો $x = a\sin 2\theta (1 + \cos 2\theta ),y = b\cos 2\theta (1 - \cos 2\theta )$, તો ${{dy} \over {dx}} = $
વિધેય $f(x)=\log(1-x)+\sqrt{x^2-1}$ નો પ્રદેશ