MCQ
અહી  $\vec{v}=\alpha \hat{i}+2 \hat{j}-3 \hat{k}, \vec{w}=2 \alpha \hat{i}+\hat{j}-\hat{k}$, અને  $\overrightarrow{ u }$ એ સદીશ છે કે જેથી $|\vec{u}|=\alpha > 0$ છે. જો ત્રિગુણન $ [\vec{u} \vec{v} \vec{w} ] $ ની ન્યૂનતમ કિમંત  $-\alpha \sqrt{3401}$ છે અને $|\vec{u} . \hat{i}|^2=\frac{m}{n}$ કે જ્યાં  $m$ અને $n$ એ પ્રાકૃતિક અવિભાજ્ય  સંખ્યા છે તો  $m + n$ ની કિમંત  $.........$ મેળવો.
  • A
    $3502$
  • B
    $3503$
  • C
    $3501$
  • D
    $3504$

Answer

${[\vec{u} \vec{v} \vec{w}]=\vec{u} \cdot(\vec{v} \times \vec{w})}$

$\min .(|u||\vec{v} \times \vec{w}| \cos \theta)=-\alpha \sqrt{3401}$

$\cos \theta=-1$

$|u|=\alpha \text { (Given) }$

$|\vec{v} \times \vec{w}|=\sqrt{3401}$

$\vec{v} \times \vec{w}=\left|\begin{array}{ccc}\hat{i} & \hat{j} & \hat{k} \\ \alpha & 2 & -3 \\ 2 \alpha & 1 & -1\end{array}\right|$

$\vec{v} \times \vec{w}=\hat{i}-5 \alpha \hat{j}-3 \alpha \hat{k}$

$|\vec{v} \times \vec{w}|=\sqrt{1+25 \alpha^2+9 \alpha^2}=\sqrt{3401}$

$34 \alpha^2=3400$

$\alpha^2=100$

$\alpha=10 \quad(\text { as } \alpha > 0)$

So $\vec{u} =\lambda(\hat{i}-5 \alpha \hat{j}-3 \alpha \hat{k})$

$\vec{u} =\sqrt{\lambda^2+25 \alpha^2 \lambda^2+9 \alpha^2 \lambda}$

$\alpha^2 =\lambda^2\left(1+25 \alpha^2+9 \alpha^2\right)$

$100 =\lambda^2(1+34 \times 100)$

$\lambda^2 =\frac{100}{3401}=\frac{m}{n}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

A sample of $4$ items is drawn at a random without replacement from a lot of $10$ items. Containing $3$ defective. If $X$ denotes the number of defective items in the sample then $P(0 < x < 3)$ is equal to
જો $f,g,h$ એ અંતરાલ $[0,1]$ પર વિધેયો હોય : $f(x)=e^{x^2}+e^{-x^2},g(x)=xe^{x^2}+e^{-x^2}$ અને $h(x)=x^2e^{x^2}+e^{-x^2}.$ જો $a,b,c$ એ $f,g$ અને $h$ ની $[0,1]$ પર અનુક્રમે નિરપેક્ષ મહત્તમ બતાવે તો $\frac{a}{c}=\ ......$
ધારો કે $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એ એવા ત્રણ શૂન્યેતર સદિશો છે કે જેથી $\vec{b}$ અને $\vec{c}$ અસમરેખ થાય. જો $\vec{a}+5 \vec{b}$ એ $\vec{c}, \vec{b}+6 \vec{c}$ સાથે સમરેખ હોય અને $\vec{a}$ સાથે સમરેખ હોય અને $\vec{a}+\alpha \vec{b}+\beta \vec{c}=\overrightarrow{0}$ હોય, તો $\alpha+\beta=$___________________
જો $f:[0,1]\rightarrow [0,1]$ અને $g:[0,1]\rightarrow [0,1]$ એ બે વિધેય હોય તો $f(x)=\frac{1-x}{1+x}$ અને $g(x)=4x(1-x), $ તો $(fog)(x)=........$
$\int_{}^{} {\frac{{x{{\tan }^{ - 1}}x}}{{{{(1 + {x^2})}^{3/2}}}}\;dx = } $
ધારીકે $y=3 x, 2 y=27-3 x$ અને $y=3 x-x \sqrt{x}$ વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $A$ છે. તો $10 \mathrm{~A}=$............
$\int_{}^{} {\frac{{dx}}{{x\sqrt {{x^4} - 1} }}} $ =
જો $a, b, c$ અસમતલીય એકમ સદિશ હોય કે જેથી $a \times (b \times c) = \frac{{b + c}}{{\sqrt 2 }}$હોય તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો શુ થાય ?
જો રેખાઓ $\bar{r}=(2,-3,7)+k(2, a, 5), k \in R$ અને $\bar{r}=(1,2,3)+k(3,-a, a), k \in R$ પરસ્પર લંબ હોય,તો a ____________ $=$
જો $a = (1,\,\,1,\,\,1),\,\,c = (0,\,\,1,\,\, - 1)$ બે સદીશો છે અને  $b$ સદીશ છે કે જેથી  $a \times b = c$ અને $a\,.\,b = 3,$ તો  $b$ ની કિમંત મેળવવો.