Question
અજન્ટાની ગુકામાં શું- શું છે ?

Answer

અજન્ટાની ગુફામાં અનેક શિલ્પો અને ચિત્રો છે. ભગવાન બુદ્ધની પ્રતિમા, ચાર મુખવાળા હરણન ચિત્ર અને પદ્મપાણિનું ચિત્ર પણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free