$A{l_2}{O_3},Si{O_2},{P_2}{O_3}$ અને $SO_2$ માંથી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
Medium
Download our app for free and get startedPlay store
d
આવર્તના ઓક્સાઇડ સંયોજનોની એસિડીક પ્રબળતા ડાબેથી જમણી તરફ વધતા ક્રમમાં હોય છે. આથી એસિડીક પ્રબળતાનો ક્રમ નીચે પ્રમાણે થશે. ${Al_2}{O_3} < Si{O_2} < {P_2}{O_3} < S{O_2}$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો પદાર્થ આયોનિક છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો ક્રમ તેમની સામે દર્શાવેલ ગુણધર્મોને સુસંગ્રત નથી?
    View Solution
  • 3
    બીજા હાઇડ્રોજન હેલાઇથી વિરુદ્ધ હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્રવાહી છે, કારણ કે..........
    View Solution
  • 4
    નીચેનામાંથી કોણ કેલ્શિયમ ધરાવતા બંધારણોને નુકશાનકારક છે અને મનુષ્યોમાં કફ અને ગળું રૂંધાઇ જવા માટે જવાબદાર છે ?
    View Solution
  • 5
    એક સંયોજન $\mathrm{A}_2 \mathrm{~B}$ માં એક પરમાણનો નિન્મતમ  (સૌથી ઓછી) ઓક્સિડેશન આંક $-2$ છે. તો તેના બાહ્યતમ (વેલેન્સ) કોષમાં ઈલેક્ટ્રોનોની સંખ્યા................ છે. 
    View Solution
  • 6
    ક્લોરીન નીચેનામાંથી કોનું વિસ્થાપન કરી શકે નહિ?
    View Solution
  • 7
    કયું સૌથી બાષ્પશીલ સંયોજન છે?
    View Solution
  • 8
    કયુ સંયોજન જેને ધીમે ધીમે ગરમ કરવા પર ઓક્સિજન આપે છે?
    View Solution
  • 9
    ઓક્સિજન સલ્ફર કરતા વધુ વિધુતઋણ હોવા છતા $H_2S$ એસિડિક છે, જ્યારે $H_2O$ તટસ્થ છે. કારણ કે ..........
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયા કરતાં બહુ ઝડપથી ક્લોરીન આપશે?
    View Solution