નીચેનામાંથી કયો ઓકસાઇડ ઊભયધર્મીં છે?
  • A$SnO_2$
  • B$CaO$
  • C$SiO_2$
  • D$CO_2$
Medium
Download our app for free and get startedPlay store
a
\(SnO_2\) ઉભયધર્મીં ઓકસાઇડ છે. કારણ કે તે એસિડ અને બેઇઝ બંને સાથે પ્રક્રિયા કરી અનુવર્તીં ક્ષારો આપે છે.

\(Sn{O_2} + 2{H_2}S{O_4} \to Sn{\left( {S{O_4}} \right)_2} + 2{H_2}O\)

\(Sn{O_2} + 2NaO{H_4} \to N{a_2}Sn{O_3} + 2{H_2}O\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા એક સિવાય બાકીના બધાને ગરમ કરતાં સહેલાઇથી વિઘટન પાણીને ઓક્સિજન આપે છે?
    View Solution
  • 2
    $H_2O_2$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા $H_2O$ કરતા વધુ છે પરંતુ  $H_2O_2$ સારો દ્રાવક નથી કારણ કે......
    View Solution
  • 3
    નાઇટ્રસ ઓક્સાઇડ ...
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો અણુ રેખીય હશે?
    View Solution
  • 5
    ડાય થાયોનેટ આયનનું બંધારણ ક્યું છે?
    View Solution
  • 6
    $-30\,^oC$ તાપમાને બે વાયુઓના સમમોલર મિશ્રણથી મળતુ પ્રવાહી નીચેનામાંથી ક્યુ છે ?
    View Solution
  • 7
    ગરમ સાંદ્ર  પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાંથી નીચેનામાંથી ક્યા હેલોજનને પસાર કરવાથી ઓકિસજન મુક્ત થશે?
    View Solution
  • 8
    વાતાવરણમાં મળતો પ્રાપ્ય ઉમદા વાયુ કયો છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યું વિધાન સત્ય નથી?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા સમૂહમાં હિલીયમને મૂકવામાં આવતા, તેના બધા જ ગુણધર્મો સંતોષાય છે?
    View Solution