Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${23\,^o}C$ તાપમાને $0.1\,\,N \,KCl$ ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.012\,\,oh{m^{ - 1\,}}\,c{m^{ - 1}}$ છે. જો આ જ તાપમાને આ દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $55\,ohm$ હોય તો કોષ-અયળાંક .............. $\mathrm{cm}^{-1}$ જણાવો.
$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $19.5 $ ગ્રામ પોટેશિયમ (પરમાણુભાર $= 39$) છૂટું પડે છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ $AlCl_3$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો, કેટલા .......... ગ્રામ ઍલ્યુમિનિયમ મુક્ત થાય ?