વિધાન $(A)$ $:$ જ્યારે $Cu$ $(II)$ અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે.
કારણ $(R)$ $:$ $Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )$ નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છે
($2$) પાણીમાં $NH_4Cl$ એસિડીક
($3$) પાણીમાં $NaCN$ એસિડીક
($4$) પાણીમાં $Na_2CO_3$ બેઝિક
ને ધ્યાનમાં લેતા જેમાંથી શું સાચું નથી ?
વિધાનો $I:$ મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે.
વિધાનો $II:$ મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.
કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.