Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ ક્ષણે આપેલ રેડિયો એક્ટિવ નમૂનામાં $ N$ જેટલા એક્ટિવ ન્યુક્લિયસ છે. અને તેનો ક્ષય અચળાંક $\lambda$ હોય ત્યારે ક્યો સંબંધ ખોટો છે? (નોંધ : $\lambda$ ઘણો નાનો છે.)
${ }_7 N^{15}$ નું પરમાણ્વીય દળ $15.000108\,a.m.u$ અને ${ }_8 O ^{16}$નું $15.994915\, a.m.u$ છે. જો પ્રોટોનનું દળ $1.007825\, a.m.u$ હોય તો સખત રીતે બંધિત પ્રોટોનને દુર કરવા જરૂર પડતી ઓછામાં ઓછી ઊર્જા ......... $MeV$.
ન્યુક્લિયર વિખંડનનો પ્રયોગ દર્શાવે છે કે ન્યૂટ્રોન દ્વારા યુરેનિયમના ન્યુક્લિયસનું બે લગભગ સમાન આકારના ન્યુક્લિયસમા વિભાજન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કોનું થોડુક ઉત્સર્જન થશે?
એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $1.4 \times 10^9 $ વર્ષ છે. તે ક્ષય પામીને $Y$ માં રૂપાંતર પામે છે જે સ્થાયી છે. કોઈ ગુફાના એક પથ્થરના નમૂનામાં $X$ અને $Y$ ના પ્રમાણનો ગુણોત્તર $1:7$ મળે છે.આ પથ્થરની ઉંમર .......... $\times 10^9$ વર્ષ હશે.