$(a)$ એન્ટીનાનું કદ સિગ્નલ તરંગલંબાઈ જેટલું હોવું જોઈએ જેથી તે લાંબી તરંગલંબાઈના સિગ્નલ માટે અવાસ્તવિક ઉકેલ થશે.
$(b)$ લાંબી તરંગલંબાઈના બેઝબેન્ડ સિગ્નલ દ્વારા વિકેરીત અસરકારક કાર્યત્વરા (પાવર) વધારે હોય છે.
$(c)$ આપણને એકી સાથે જુદા જુદા પ્રસારિત એન્ટીઓના સિગ્નલનું મિશ્રણ (ભળી જવું) દૂર કરવું છે.
$(d)$ નાની આવૃત્તિવાળા સિગ્નલને ઉચ્ય આવૃત્તિવાળા તરંગ ઉપર સંપાત કરી લાંબા અંતરો સુધી મોકલી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી અનુકુળ (યોગ્ય) વિકલ્પ ......... થશે.
($\lambda$ = તરંગની તરંગ લંબાઈ આપેલી છે.)
વિધાન $- 1$ : લાંબા અંતરના કોમ્યુનિકેશન માટે સ્કાયવેવ સિગ્નલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ સિગ્નલની સ્થિરતા ગ્રાઉન્ડ વેવ સિગ્નલ કરતાં ઓછી હોય છે.
વિધાન $- 2$ : આયનોસ્ફિયરની સ્થિતિ અને બંધારણ દરેક કલાકે, દિવસે અને આબોહવા અનુસાર બદલાતાં રહે છે.
(મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં મેળવો)