Question
’અમુલ ડેરી ‘માં કઈ કઈ પ્રોડકસનુ ઉત્પાદન થાય છે?

Answer

આણંદમાં આવેલી ‘અમૂલ ડેરી’માં દૂધ તેમજ દૂધની અન્ય વસ્તુઓનું ઉત્પાદન થાય છે. દૂધમાંથી બનતી અન્ય ચીજવસ્તુઓ જે અમૂલ ડેરીમાં ઉત્પન્ન થાય છે તેની યાદી આ મુજબ છે :
  • છાચ - ઘી - માખણ
  • દુધનો પાવડર - ચીઝ - ચોકલેટ
  • તેલ - શ્રીખંડ - મીઠાઈઓ વગેરે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free