અનબાયસ $n-p$ જંકશનમાં ઇલેક્ટ્રોનનું $n-$ વિભાગથી $p-$ વિભાગમાં પ્રસરણ થાય છે કારણ કે...
A$p-$ વિભાગમાં રહેલ હૉલ તેને આકર્ષે છે
B
વિદ્યુતસ્થિતિમાનના તફાવતના કારણે ઇલેક્ટ્રોન જંકશનની પાર ગતિ કરે છે
Cઇલેક્ટ્રોન માત્ર $n$ થી $p$ તરફ ગતિ કરે તેનું ઊલટું ના થાય
D$n-$ વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $p-$ વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતાં વધારે હોય.
JEE MAIN 2015, Easy
Download our app for free and get started
d Electrons in an unbiased \(p-n\) junction, diffuse from \(n -\) region \(i.e.\) higher electron concentration to \(p-\) region \(i.e.\) low electron concentration region.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ સાધનના એક છેડાને ધન છેડા સાથે અનુક્રમે બીજા છેડાને ઋણ સાથે જોડવામાં આવે છે, જો બંન્ને છેડાની આંતર બદલી કરીને સપ્લાય આપવામાં આવે, તો પ્રવાહ નહી વહે તો તે સાધન ....... છે.