Question
અણદો દાનેશ્વરી હતો તેમ શાથી કહી શકાય$?$

Answer

લેખકે અણદાને, ઠંડીથી બચવા પોતાનું શર્ટ આપ્યું. અણદાએ આ શર્ટ કોઈ જરૂરિયાતમંદને આપી દીધું. આગળના શિયાળામાં ગામનાં તલાટીએ અણદાને ધૂંસો આપેલો, જે તેણે નિશાળ પાસે ત્રણ નાના છોકરાંઓ બેસતા, તેમને દશ-બાર દિવસ પછી આપી દીધેલો. ઉપરાંત ભીખમાં જે કાંઈ મળે તે અણદો પોતે જોઈએ તેટલું રાખી, બાકીનું ગરીબોમાં વહેંચી દેતો. અણદાની આ ભાવનાને લીધે તલાટી ગોપાલદાસ અણદાને “દાનેશ્વરી કર્ણનો અવતાર'' કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અણદા વિશેની લેખકની જીજ્ઞાસા શાથી વધી ગઈ$?$
‘માણસ વાંચન છોડી દેશે’ તેવું મેકલુહાન શાથી કહે છે$?$
અપરમા એ ઉઠાવેલી જહેમતના પરિણામે કુસુમાયુધમાં કયા ક્યા સારા પરિવર્તન દેખાવા લાગ્યા$?$
અણદો પોતાના સિવાય, અન્ય કોના માટે ભીખ માંગતો હતો$?$
ઈચ્છાશંકર મોટા દિલના હતા તેમ શા પરથી કહી શકાય$?$
પ્રથમ પુસ્તક શી રીતે અસ્તિત્વમાં આવ્યું હોવાનું લેખક માને છે$?$
ઘરમાં આવેલી ‘નવી સ્ત્રી’ એ કુસુમાયુધ સાથેની પ્રથમ મુલાકાતમાં શું શું કર્યું$?$
જીદુનાથ કલ્યાણીના લગ્ન નક્કી થયા પછી કેવી મનોદશા અનુભવે છે$?$
અણદાનાં પાત્ર દ્વારા લેખકે કઈ સારી વાતો પ્રત્યે સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે$?$ પાઠનાં આધારે સમજાવો.
કલામને પોતાની અંદર રહેલા બાળકને મૃત્યુ પામતો ક્યારે જોયો$?$ કેવી રીતે$?$