અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :
  • A
    અંતઃકોષરસ જાળ, કણાભસૂત્ર, રીબોઝોમ અને લાયસોઝોમ
  • B
    અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કૉમ્પ્લેક્સ, લાયસોઝોમ અને રસધાનીઓ
  • C
    ગોલ્ગીકૉમ્પ્લેક્સ, કણાભસૂત્ર, રીબોઝોમ અને લાયસોઝોમ
  • D
    ગોલ્ગી કૉમ્પ્લેક્સ, અંતઃકોષરસ જાળ, કણાભસૂત્ર અને લાયસોઝોમ
NEET 2021, Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ અંત:પટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે.
    View Solution
  • 2
    નીચેના જોડકા જોડો.
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ મંડકણ $I$ ચરબી
    $Q$ તૈલકણ $II$ સ્ટાર્ચ
    $R$ સમીતાયા $III$ પ્રોટીન
    View Solution
  • 3
    નીચે આપેલ તારાકેન્દ્ર સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 4
    નીચે પૈકીનું કયુ વિધાન અંતર્વિષ્ટ અંગીકા માટે ખોટું છે ?
    View Solution
  • 5
    કોષરસતંતુ એ........
    View Solution
  • 6
     જીવાણુનો જનીની $DNA$ કેવો છે 
    View Solution
  • 7
    કણાભસૂત્રમાં જોવા મળતા રિબોઝોમનો પ્રકાર કેવો છે
    View Solution
  • 8
    કોષરસપટલના પાણીમાં દ્રાવ્ય પદાર્થોના વહન માટે માર્ગ ધરાવતું પ્રોટીન .......
    View Solution
  • 9
    કઈ રચના દ્વારા કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે ?
    View Solution
  • 10
    નીચે આપેલ અંગિકાઓ પટલ ધરાવે છે :
    View Solution