અંજના પાસે એક ટોપલામાં પ૪૪ દાડમ હતા. યશ્લી પાસે ર૬૪ દાડમ હતા. તો બંનેના મળીને કુલ કેટલા દાડમ થાય?
Download our app for free and get startedPlay store
સ્વપ્રયત્ન
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કીડીના દરમાં ૧૮ લાલ કીડી અને ૪૮૫ કાળી કીડી છે. તો દરમાં કુલ કેટલી કીડી હશે?
    View Solution
  • 2
    વિભૂતિએ ૪૫૦ નું સ્કર્ટ અને ર૫૫ નું ટી-શર્ટ ખરીદ્યું તો વિભતિએ કેટલા રૂપિયાની વસ્તુ લીધી?
    View Solution
  • 3
    એક ગામમાં ૪૦૨ પુરૂષો અને ૪૦૨ પુરૂષો ૩૧૬ સ્ત્રીઓ છે. આ ગામનાં પુરૂષો અને સ્ત્રીઓ મળીને કુલ કેટલી વ્યક્તિઓ થાય ?
    View Solution
  • 4
    એક ગ્રામવનમાં ૨૭૪ લીમડાનાં, ૩૧૮ બાવળના અને ૧૧૪ નીલગીરીના ઝાડ છે. તો ગ્રામવનમાં કુલ કેટલા ઝાડ થયા?
    View Solution
  • 5
    આઝાદ પ્રાથમિક શાળામાં ૧૭૫ બાળ-વાર્તાનાં પુસ્તકો, ૧૬૨ ટૂંકી વાર્તાના પુસ્તકો અને ૧૧૪ ચિત્રવાર્તાનાં પુસ્તકો છે. તો આ શાળામાં કુલ કેટલાં પુસ્તકો થયા ?
    View Solution
  • 6
    શાંતિનગર પ્રાથમિક શાળામાં ૩૩૫ કુમાર અને ૩૨૮ કન્યાઓ અભ્યાસ કરે છે. તો આ શાળાની કુલ સંખ્યા કેટલી થાય ?
    View Solution
  • 7
    રામ પાસે ૪૩૫ દડા છે. મોના પાસે ૧૫૧ દડા છે. તો બંને મળીને કુલ કેટલા દડા થયા?
    View Solution
  • 8
    સુનીલ પાસે ૩૬૮ લાલ લખોટી અને ૨૫૬ પીબી લખોટી છે, તો તેની પાસે કુલ કેટલી લખોટી છે ?
    View Solution
  • 9
    ઊર્મિ પાસે ૨૦૯ રૂપિયા હતા. ઉમંગે તેને ૩૦૯ રૂપિયા આપ્યા. હવે, ઊર્મિ પાસે કેટલા રૂપિયા થયા ? શું સરવાળો પથી વધારે છે કે ઓછો ?
    View Solution
  • 10
    એક વાડીમાં ૧૯૦ છોડ કેળાંના અને ૩૪૨ છોડ પપૈયાનાં છે. આ બંને પ્રકારના છોડ મળીને કુલ કેટલા છોડ થાય?
    View Solution