અનંત લાંબા, સીધા પ્રવાહધારીત વાહકને કારણે બનતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આકાર કેવો હોય?
  • A
    સીધી રેખા
  • B
    વર્તુળાકાર
  • C
    અતિવલય
  • D
    સમતલ
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
b
Straight current carring wire produces circular magnetic field.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધન $I:$ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય.

    વિધન $II$ : ફક્ત ગૂંચળાના આંટાની સંખ્યા વધારીને ચલિત ગૂંયળાવાળા ગેલ્વેનીમીટર પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા પણ તેટલા જ ગુણોત્તર પ્રમાણે વધશે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 2
    ચુંબકીયક્ષેત્ર $B$ (કાગળના સમતલને લંબ $\times \times \times $ વડે દર્શાવેલ છે) માં એક તારને $R$ ત્રિજયા ધરાવતી ચાપ તરીકે $P$ અને $Q$ બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ $I$ પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે $2\theta_0$ નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
    View Solution
  • 3
    $L$ લંબાઇ અને $I$ પ્રવાહધારિત તારને એક આંટામાં વાળી દેતાં,કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર $B$ છે.હવે આ તારને બે આંટામાં વાળતાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 4
    $50\, \Omega $ અવરોઘ ઘરાવતા ગેલ્વેનોમીટરને $2950\,\Omega$  અવરોઘ અને $3\,V $ ની બેટરી સાથે જોડેલ છે. ગેલ્વેનોમીટરમાં $30$ કાંપાનું પૂર્ણ સ્કેલ કોણાવર્તન મેળવવામાં આવે છે. આ કોણાવર્તનને $20$ કાંપા સુધી ઘટાડવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોઘ ($\Omega$) જોડવો પડે?
    View Solution
  • 5
    $2\%$ પ્રવાહ પસાર થતાં ગેલ્વેનોમીટર સાથે $5\, \Omega$ નો શંટ અવરોધ જોડેલો છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં, એમીટર $A$ એ $240 \Omega$ ના ગુંચળા અને સાથે $10 \Omega$ ના શંટ સાથે જોડવામાં આવે છે. એમીટરમાં અવલોકન . . . . . . $\mathrm{mA}$ થશે.
    View Solution
  • 7
    $25\,cm ^2$ નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ $10\,\Omega$ છે. ગાળાને $40.0\,T$ ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને $1.0$ સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય $..........\times 10^{-3}$ હશે.
    View Solution
  • 8
    સ્પેક્ટ્રોમીટરથી આયનનું દળ માપવામાં આવે છે,વિદ્યુતસ્થિતિમાન $V$ દ્વારા પ્રવેગિત કરતાં તે $R$ ત્રિજ્યામાં $B$ ચુંબકીયક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે છે.જો $V$ અને $B$ અચળ રાખવામાં આવે તો (આયન પર વિદ્યુતભાર $/$ આયનના દળ) કોનાં સમપ્રમાણમાં હોય.
    View Solution
  • 9
    $v$ વેગથી ગતિ કરતા $q$ વિદ્યુતભાર પર લાગતું સ્થિત વિદ્યુતકીય બળ $\left(\overrightarrow{\mathrm{F}_1}\right)$ અને ચુંબકીય બળ $\left(\overrightarrow{\mathrm{F}_2}\right)$ ને. . . . . . . .રીતે લખી શકાય.
    View Solution
  • 10
    એક અવાહક પાતળા $l$ લંબાઇના સળીયા પર $\rho \left( x \right) = {\rho _0}\,\frac{x}{l}$ જેટલી રેખીય વિજભાર ઘનતા છે. ઉગમ બિંદુ $(x= 0)$ માંથી પસાર થતી અને સળીયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાને પરિભ્રમણ કરાવવામાં આવે છે. જો સળીયો $n$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ફરતો હોય તો સળીયા માટે સમય સરેરાશ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે?
    View Solution