\(\overrightarrow{\mathrm{F}}_2=\mathrm{q}(\overrightarrow{\mathrm{V}} \times \overrightarrow{\mathrm{B}})\)
કથન $(A)$ : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે.
કારણ $(R)$ : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
${\mu _o}$$=4$$\pi $$ \times 10^{-7}$ $\frac{{Tm}}{A}$ લો. પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર અવગણો.