MCQ
અંતરાલ $[-2 , 2]$ માં વિધેય $f(x) = \left| {\left| {\left| {x + \left[ x \right]} \right| - 3\left[ x \right]} \right| - 5\left[ x \right]} \right|$ એ કેટલા બિંદુઓ આગળ અસતત થાય. (જ્યાં [.] એ મહતમ પૂર્ણાંક વિધેય છે )
  • A
    $2$
  • $4$
  • C
    $5$
  • D
    $6$

Answer

Correct option: B.
$4$
b
$f(x)=\left\{\begin{array}{cc}{18-x,} & {-2 \leq x<-1} \\ {9-x,} & {-1 \leq x<0} \\ {x,} & {0 \leq x<1} \\ {x+3,} & {1 \leq x<2} \\ {8,} & {x=2}\end{array}\right.$

which is discontinuous at $x=-1,0,1,2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f (1) = 1, f ' (1) = 3$ , તો  $f\left( {f\left( {f\left( x \right)} \right)} \right) + \left( {f{{\left( x \right)}^2}} \right)$ નું  $x = 1$ આગળ વિકલન મેળવો.
જો $\ \overrightarrow{ a }=2 \hat{ i }+\hat{ j }+3 \hat{ k },  \overrightarrow{ b }=3 \hat{ i }+3 \hat{ j }+\hat{ k } $ અને $\overrightarrow{ c }= c _{1} \hat{ i }+ c _{2} \hat{ j }+ c _{3} \hat{ k }$ સમતલીય સદીશો છે અને ${ a } \cdot \overrightarrow{ c }=5, \overrightarrow{ b } \perp \overrightarrow{ c }$, તો $122\left( c _{1}+ c _{2}+ c _{3}\right)$ નું મૂલ્ય............. છે 
જો $y = x\sin x,$ તો
$f: R \rightarrow R , f( x )= x ^4$ તો $f$ એ $ .........$
જો $\sin ^{-1} \frac{\alpha}{17}+\cos ^{-1} \frac{4}{5}-\tan ^{-1} \frac{77}{36}=0,0 < \alpha < 13$ હોય, તો $\sin ^{-1}(\sin \alpha)+\cos ^{-1}(\cos \alpha)=........$
$(\alpha , \beta )$ ની કેટલી જોડ માટે સુરેખ સમીકરણો $\left( {1 + \alpha } \right)x + \beta y + z = 2$ ; $\alpha x + \left( {1 + \beta } \right)y + z = 3$ ; $\alpha x  + \beta y + 2z = 2$ એ એકાકી ઉકેલ ધરાવે છે .
જો $2a - 3b, b $ અને $a - b$ એ ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો હોય, તો તેઓ....
જો $a = 2i + j + k,\,\,b = i + 2j - k$ અને એકમ સદિશ $c$ એ સમતલીય છે.જો $c$ એ $a$ એ ને લંબ હોય તો  $c$ મેળવો.
જો $f:R \to R$ અને $g:R \to R$ એ સતત વિધેય હોય , તો $\int_{ - \pi /2}^{\pi /2} {[f(x) + f( - x)]\,\,[g(x) - g( - x)]\,dx = } $
જો વિધેય  $f(x)=\log _{4}\left(\log _{5}\left(\log _{3}\left(18 x-x^{2}-77\right)\right)\right)$ નો પ્રદેશ $(a, b)$ હોય તો સંકલન $\int_{a}^{b} \frac{\sin ^{3} x}{\left(\sin ^{3} x+\sin ^{3}(a+b-x)\right)} d x$ ની કિમંત મેળવો.