MCQ
અંતરાલ (-2, 2) ની લંબાઈ ........ છે.
  • A
    0
  • B
    2
  • 4
  • D
    નક્કી કરી શકાય નહિ.

Answer

Correct option: C.
4
C

$(a,b) = (-2,2) \Rightarrow a=-2, b=2$

આમ અંતરાલની લંબાઈ $=b-a= 2+2= 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\cos 52^\circ + \cos 68^\circ + \cos 172^\circ $ = . . .
એક ઉપવલય નાભીઓ $(0, 2)$ અને $(0, -2)$ હોય તથા ગૌણઅક્ષની લંબાઈ $4$ હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ છે? 
${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ક્રમિક ત્રણ પદો અનુક્રમે $165, 330$ અને $462$ હોય, તો $n$ મેળવો.
જો $Ax^2 + Bx + C = 0$ ના બીજ $\alpha$, $\beta$ હોય અને $x^2 + px + q = 0$ ના બીજ $\alpha^2, \beta^2$ છે તો $p$ ની કિમત મેળવો.
જો $|z| = 2$, તો સંકર સંખ્યા $ - 1 + 5z$ એ . . . . પર આવેલ છે .
સમાંતરબાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ $4x + 5y = 0$ અને $7x + 2y = 0$ છે જો એક વિકર્ણનું સમીકરણ $11x + 7y = 9$ હોય તો બીજા વિકર્ણનું સમીકરણ મેળવો 
$3^{91}$ ને $80$ વડે ભાગતા મળતી શેષ મેળવો 
ભિન્ન રંગના પાંચ દડાને ભિન્ન કદના ત્રણ ખોખાંમાં મૂકવામાં આવે, દરેક ખોખું બધાં જ પાંચ દડા સમાવી શકે છે. એક પણ ખોખું ખાલી ન રહે તેવી રીતે દડા કેટલી રીતે મૂકી શકાય (ખોખામાં ક્રમ દર્શાવેલ નથી).
શ્રેણી $20,19 \frac{1}{4}, 18 \frac{1}{2}, 17 \frac{3}{4}, \ldots,-129 \frac{1}{4}$ ના છેલ્લે થી  $20$ મું પદ__________ છે.
બિંદુ $(-1, 0)$ માંથી પસાર થતું અને અક્ષે $(0, 2)$ આગળ સ્પર્શતું વર્તૂળ કયા બિંદુમાંથી પણ પસાર થશે ?