હાફવેવ રેક્ટિફાયરમાં ઈનપુટ આવૃતિ $50\, Hz$ હોય તો આઉટપુટ આવૃતિ ........ $Hz$
  • A$25$
  • B$50$
  • C$75.7$
  • D$100$
AIIMS 2007, Easy
Download our app for free and get startedPlay store
b
In half wave rectifier, negative half of an a.c. cycle is removed from the sinusoidal pulse, but the time lag between two positive pulses is same, hence frequency remains same as the input (mains) frequency i.e., \(50\, Hz\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ લોજીક ગેટ સંજ્ઞા (મિશ્રણ લોજીક ગેટ) દર્શાવે છે ?
    View Solution
  • 2
    સોડિયમના પ્રકાશમાં  $( \lambda  = 589 nm) $ ફોટોનની ઊર્જાતેના અર્ધવાહક પદાર્થના ઊર્જા પટ્ટાને સમાન છે. તો $E/kT$ ની $300 K$ તાપમાને કિંમત શોધો.
    View Solution
  • 3
    અર્ધધાતુમાં...
    View Solution
  • 4
    જો ${V}_{{A}}$ અને ${V}_{{B}}$ ઈનપુટ વૉલ્ટેજ ($5\, {V}$ અથવા $0\, {V}$ ) અને ${V}_{0}$ આઉટપુટ વૉલ્ટેજ હોય, તો આપેલ $(A)$ અને $(B)$ પરિપથમાં દર્શાવેલ ગેટ કયા હશે?

    $(A)\quad\quad\quad\quad(B)$

    View Solution
  • 5
    હોલ અને ઈલેક્ટ્રોનની સંખ્યાને અનુક્રમે $n_e$ અને $n_e$ વડે દર્શાવાય તો.....
    View Solution
  • 6
    કોમન એમીટર અમ્પ્લિફાયરનો પ્રવાહ ગેઇન $69$ છે. જો એમીટર પ્રવાહ $7.0\,mA$ હોય તો કલેક્ટર પ્રવાહ કેટલા $mA$ મળે?
    View Solution
  • 7
    એક $p-n$ ફોટો-ડાયોડને  $2.0\; eV $ બેન્ડગેપ પદાર્થમાંથી બનાવેલ છે. આ પદાર્થ ઓછામાં ઓછી કઇ આવૃતિવાળા વિકિરણનું શોષણ કરી શકે?
    View Solution
  • 8
    ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે $CE$ સંરયનામાં $V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega$ અને $\beta=100$ હોય, તો બેઝ પ્રવાહ $I_b$ નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 9
    અર્ધધાતુ માટે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 10
    $Ga-As-P$ જેવા અર્ધવાહકમાંથી $LED$ બનાવવામાં આવે છે. $LED$ નો બેન્ડગેપ $1.9\, eV$ છે, તો તેના દ્વારા ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ અને રંગ કેવો હશે?

    $\left[ h =6.63 \times 10^{-34} \;Js \right.$ and $\left. c =3 \times 10^{8} \;ms ^{-1}\right]$

    View Solution