Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$AB, A_2$ અને $B_2$ દ્વિપરમાણ્વીય પરમાણુઓ છે. જો $A_2, AB$ અને $B_2$ ના બંધ એન્થાલ્પીનો ગુણોતર 1: 1: 0.5 અને $A_2$ અને $B_2$માથી $AB$ રચનાની એન્થાલ્પી $-100\, kJ\, mol^{-1}$. $A_2$ ની બંધ ઊર્જા કેટલી..............$\mathrm{kJ\,mol}^{-1}$ છે.
$T$ તાપમાને થતી એક પ્રતિવર્તી પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta S$ બંને $+ve$ છે. જો સંતુલન સમયનું તાપમાન $T_e$ હોય તો આ પ્રક્રિયા સ્વયંભૂ ત્યારે બનશે જ્યારે ....
એક આદર્શ વાયુ, $\overline{\mathrm{C}}_{\mathrm{v}}=\frac{5}{2}$ $R$. જ્યાં સુધી કદ બમણું ન થાય ત્યાં સુધી $1 \mathrm{~atm}$ ના અયળ દબાણ વિરુદ્ધ સમોષ્મી (રુધ્ધોષ્મી) વિસ્તરણ થાય છે. જો પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે $298 \mathrm{~K}$ અને $5 \mathrm{~atm}$ હોય તો અંતિમ તાપમાન ........... $\mathrm{K}$ છે. (નજીકનો પૂર્ણાક)