MCQ
અર્ધઆંતર ચતુર્થક વિસ્તારનું વધુ પ્રચલિત નામ જણાવો.
  • ચતુર્થક વિચલન
  • B
    પ્રમાણિત વિચલન
  • C
    વિસ્તાર
  • D
    વિચરણ

Answer

Correct option: A.
ચતુર્થક વિચલન
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના પૈકી કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે $?$
જો માહિતીના અવલોકનો તેના સરેરાશના માપથી ખૂબ જ નજીક હોય, તો માહિતીમાં પ્રસાર કેવો હશે $?$
પ્રસારના કયા માપમાં મધ્યકથી મેળવાયેલા વિચલનોનો માનાંક લેવામાં આવે છે $?$
ચલના કેટલા પ્રકાર છે $?$
$f : A \rightarrow B$ માટે પ્રદેશ $A$ માંની કોઈ બે ભિન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય $?$
પ્રમાણિત વિચલનનું સૂત્ર નીચેના પૈકી શેના પર આધારિત છે ?
જો ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 4 હોય અને સામાન્ય ગુણોત્તર 2 હોય, તો $S_1$ શોધો.
$f: Z \rightarrow N \cup\{0\}$ અને $f(x)=10^2$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે $30$ અને $50$ હોય, તો ચતુર્થક વિચલનાંકની કિંમત કેટલી થાય $?$
માહિતીમાં રહેલા પ્રસારને ચલના એકમમાં જ માપી શકાય તેવા માપને પ્રસારમાનનું કેવું માપ કહેવાય $?$