MCQ
નીચેના પૈકી કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે $?$
  • A
    ચતુર્થક વિચલનાંક
  • B
    વિસ્તારાંક
  • C
    સરેરાશ વિચલનાંક
  • વિસ્તાર

Answer

Correct option: D.
વિસ્તાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે ?
પ્રદેશગણના ઘટક માટે વિધેયની જે વિધેયાત્મક કિંમત મેળવવામાં આવે તે કિંમતોના ગણને શું કહે છે $?$
તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની યોગ્ય રીત કઈ છે $?$
જો ગુણોત્તર-શ્રેણીનો સામાન્ય ગુણોત્તર $1$ હોય અને $S_10 = 40$ હોય, તો પ્રથમ પદ જણાવો.
આકૃતિઓ માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે $?$
વિધાન $1$ : વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ.
વિધાન $2$ : માહિતીનાં મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે આકૃતિ.
વિધાન $3$ : માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત એટલે આકૃતિ.
જો કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહમાંથી કોઈપણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ?
વિધેયના મુખ્ય પ્રકાર કેટલા છે ?
સંમિત આવૃત્તિ-વિતરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
ચતુર્થક વિચલનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે $?$
નીચેના પૈકી કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે ?