પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_{p}=4$ છે, સંતુલન પર, ${O}_{2}$નું આંશિક દબાણ $....\,atm$ છે.
\(\therefore {Po}_{2}=16\, \text { bar }=16\, \text { atm }\)
$\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}$
$300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}$ અને $100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?$
ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?
$N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ$
નીચેના દરેક તબક્કા માટે $(a, b),$ જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા:
$(a)$ તાપમાન ઘટે છે.
$(b)$ અચળ $T$ એ $N _{2}$ ઉમેરતાં દબાણ વધે છે.
$298 \,K$ પર, ઉપરની પ્રક્રિયા માટે $K _{ c }$ એ $3.0 \times 10^{-59}$ મળેલ છે. જો $O _{2}$ની સંતુલન સાંદ્રતા $0.040\, M$ હોય તો પછી $O _{3}$ ની સાંદ્રતા $M$ માં શોઘો.