MCQ
અસમતા $|x-1| \leq-1$ નો ઉકેલ ગણ મેળવો.  
  • A
    $(0,2)$
  • B
    $[0,2]$
  • C
    $(-\infty,-1] \cup[1, \infty)$
  • D
    $\emptyset$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x)=ax^2+bx$ જ્યાં  $f(1)=2, f(i^2)=0$ અને $f(z+z^{-1})=0$ તો $|z|=$
${\cos ^2}{76^o} + {\cos ^2}{16^o} - \cos {76^o}\cos {16^o} = $
$a$ ના કયા મૂલ્ય માટે સમીકરણ $2x^2 - (a + 1)x + (a - 1) = 0$ ના બીજનો તફાવત તેમના ગુણાકાર જેટલો થાય ?
જો આપેલ વર્તુળ ${{r}^{2}}=2-4r\cos \theta +6r\sin \theta $ હોય, તો આપેલા વર્તુળની ત્રિજ્યા ......... .
સંબંધ $S$ એ $N$ પર $S = {(x, y) | x + 2y = 8}$ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. $S$ નો પ્રદેશ ...........
જો $\mathop {\lim }\limits_{x - 1} \frac{{{x^4} - 1}}{{x - 1}} = \mathop {\lim }\limits_{x - k} \frac{{{x^3} - {k^3}}}{{{x^2} - {k^2}}}$ થાય તો $k$ = 
જો સમાંતર શ્રેણી $2, 5, 8, ..$ ના પ્રથમ $2n$ પદોનો સરવાળો એ સમાંતર શ્રેણી $57, 59, 61, ..$ ના પ્રથમ $n$ પદોના સરવાળા બરાબર હોય, તો $n =…$
જો  $x + y - 1 = 0$  રેખા પરવલય  $y^2 = kx, $ ને સ્પર્શેં તો $ k $ નું મૂલ્ય શોધો.
$\left( 1,2 \right)$ માંથી પસાર થતી અને $X-$ અક્ષ સાથે $\frac{\pi }{4}$ માપનો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણ $............$ છે.
$\sum_{n=1}^{13}(i^n+i^{n+1})$  ની કિંમત ............