MCQ
અસમતા $|x-1| \leq-1$ નો ઉકેલ ગણ મેળવો.  
  • A
    $(0,2)$
  • B
    $[0,2]$
  • C
    $(-\infty,-1] \cup[1, \infty)$
  • $\emptyset$

Answer

Correct option: D.
$\emptyset$
d

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $S$ એ છ થી આઠ કેરેક્રર્સ લાંબા પાસવર્ડસ નો એવો ગણ છે કે જ્યાં પ્રત્યેક કેરેક્ટર $\{A, B, C, D, E\}$ માંથી એક મૂળાક્ષર છે અથવા તો $\{1,2,3,4,5\}$ માંથી એક સંખ્યા છે, તથા કેરેક્ટર્સનું પુનરાવર્તન કરી શકાય છે. જેનો ઓછામાં અછો એક કેરેકટર $\{1,2,3,4,5\}$ માંથી કોઈ એક સંખ્યા હોય તેવા ગણ $S$ માંના પાસવર્ડસની સંખ્યા, જે $\alpha \times 5^{6}$ હોય, તો $\alpha=$ ............
ચોરસ $ABCD$ ના બધાજ શિરોબિંદુઓ વક્ર $x ^{2} y ^{2}=1$ પર આવેલ છે અને તેમના મધ્યબિંદુઓ પણ આ વક્ર પર આવેલ હોય તો ચોરસ $ABCD$ નું ક્ષેત્રફળ મેળવો.
$3$ ખામી વાળી $12$ ચીજેના એક જથ્થામાથી યાદસ્છિક રીતે $5$ ચીજોનો એક નિદર્શ લેવામાં આવે છે. ધારોકે યાદચ્છિક ચલ $X$ એ નિર્દશ ની ખામી વાળી ચીજોની સંખ્યા દર્શાવે છે. ધારોકે નિર્દશમાં ની ચીજો પુરવણીરહિત એક પછી એક લેવામાં આવે છે. જે $X$ નું વિચરણ $\frac{m}{n}$ હોય, તો જ્યાં ગુ.સા.આ. $(m,\left.n\right)=1$, તો $n-m=$ ..............
જો $m$ સમાંતર મધ્યક $1$ અને $31$ વચ્ચે મૂકેલ હોય તો $7$ માં અને $(m - 1)$ માં મધ્યકનો ગુણોત્તર $5:9$ છે, તો $m$ નું મૂલ્ય ........ છે.
$\lim_{x \rightarrow 1} \left[ {{\left( \frac{4}{{{x}^{2}}-{{x}^{-1}}}-\frac{1-3x+{{x}^{2}}}{1-{{x}^{3}}} \right)}^{-1}}+3\left( \frac{{{x}^{4}}-1}{{{x}^{3}}-{{x}^{-1}}} \right) \right]=......$
${\left( {2x + \frac{1}{{3x}}} \right)^6}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
$f(x) = \sin \left( {\frac{{\pi x}}{{n - 1}}} \right) + \cos \,\left( {\frac{{\pi x}}{n}} \right)\,\,,\,n \in Z$, $n > 2$ નો આવર્તમાન મેળવો.
$\lim_{x \rightarrow \infty} \frac{{{\log }_{10}}\left( x+2 \right)+\left[ x+2 \right]}{\left[ x+\sum\limits_{r=0}^{\infty }{{{\left( \frac{1}{2} \right)}^{r}}} \right]}=......$ જ્યાં $\left[ . \right]$ એ મહતમ પૂર્ણાંક ભાગ વિધેય છે.
$\tan 7\frac{1}{2}^\circ   =...$
વર્તૂળો $x^2 + y^2 + 4x + d = 0, x^2 + y^2 + 4fy + d = 0$ એકબીજાને ક્યારે સ્પર્શેં ?