MCQ
અસમતા $|z - 4|\, < \,|\,z - 2|$ એ . . . ભાગ દર્શાવે છે .
  • A
    ${\mathop{\rm Re}\nolimits} (z) > 0$
  • B
    ${\mathop{\rm Re}\nolimits} (z) < 0$
  • C
    ${\mathop{\rm Re}\nolimits} (z) > 2$
  • એકપણ નહીં.

Answer

Correct option: D.
એકપણ નહીં.
d
(d) Given inequality $|z - 4|\, < \,|z - 2|$
$ \Rightarrow $ $|z - 4{|^2} < \,|z - 2{|^2} \Rightarrow {(x - 4)^2} + {y^2} < {(x - 2)^2} + {y^2}$
==> $4x > 12 \Rightarrow {\mathop{\rm Re}\nolimits} (z) > 3$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળો $x^2 + y^2+ 2x - 2y + 1 = 0$ અને $x^2 + y^2- 2x - 2y + 1 = 0$ એકબીજાને ક્યાં આગળ સ્પર્શેં ?
જો $‘n’$ એ પૃણાંક હોય તો $\sqrt {\sin 2x} $ નો પ્રદેશ મેળવો.
સમીકરણ  $3cos^2x - 8sinx = 0$ ના $[0, 3\pi]$ માં ઉકેલોની સંખ્યા કેટલી મળે ?
આપેલ ગણ $\{9,99,999,...., 999999999\}$ ના નવ સંખ્યાઓનો સમાંતર મધ્યક $9$ અંકોનો $N$,જ્યાં બધા અંકો ભિન્ન છે , સંખ્યા $N$ માં ક્યો અંક ન હોય ? 
$4 \cos x(2-3 \sin^2x)+(\cos2x+1)=0\left(0\leq x\leq\frac{\pi}{2}\right)$ ના ઉકેલ વચ્ચેનો ન્યુનતમ તફાવત
$n\left[ {x - \left( {\frac{{^n{C_0}{ + ^n}{C_1}}}{{^n{C_0}}}} \right)} \right]\left[ {\frac{x}{2} - \left( {\frac{{^n{C_1}{ + ^n}{C_2}}}{{^n{C_1}}}} \right)} \right]\left[ {\frac{x}{3} - \left( {\frac{{^n{C_2}{ + ^n}{C_3}}}{{^n{C_2}}}} \right)} \right].....$ $ \left[ {\frac{x}{n} - \left( {\frac{{^n{C_{n - 1}}{ + ^n}{C_n}}}{{^n{C_{n - 1}}}}} \right)} \right]$ ના વિસ્તરણમાં $x^{n-6}$ નો સહગુણક મેળવો 

(જ્યાં $n = n . (n -1) . (n -2).... 3.2.1$)

$(3,-1)$ અને $(4,-2)$ ને જોડતી રેખા અને $x-$અક્ષ વચ્ચેના ખૂણાનું માપ $...........$
જો $z_1, z_2 \in C$ એવા મળે કે જેથી $| z_1 + z_2 |= \sqrt 3$ અને $|z_1| = |z_2| = 1,$ થાય તો $|z_1 - z_2|$ ની કિમત મેળવો 
આકૃતિમાં, $\theta_1+\theta_2=\frac{\pi}{2}$ અને $\sqrt{3}( BE )=4( AB )$. જો $\triangle CAB$ નું ક્ષેત્રફળ $2 \sqrt{3}-3$ એકમ$^2$હોય, તો $\Delta CED$ ની પરિમિતિ (એકમ માં) $........$ છે.જ્યાં $\frac{\theta_2}{\theta_1}$ મહત્તમ છે,
અહી $a_1=8, a_2, a_3, \ldots a_n$  એ સમાંતર શ્રેણી માં છે . જો પ્રથમ ચાર પદોનો સરવાળો  $50$ અને અંતિમ ચાર પદોનો સરવાળો  $170$ હોય તો મધ્યના બે પદોનો ગુણાકાર મેળવો.