Question
જો ${ }^{n-1} P_3:{ }^n P_4= 1 : 9,$ તો $n$ શોધો.

Answer

${ }^{n-1} P_3:{ }^n P_4=1: 9 $
$ \therefore \frac{(n-1) P_3}{{ }^n P_4}=\frac{1}{9} $
$ \therefore \frac{(n-1) !}{(n-1-3) !} \times \frac{(n-4) !}{n !}=\frac{1}{9} $
$ \therefore \frac{(n-1) !}{(n-4) !} \times \frac{(n-4) !}{n(n-1) !}=\frac{1}{9}$
$ \therefore \frac{1}{n}=\frac{1}{9}$
$\therefore n=9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કેન્દ્ર (1, 1) અને √2 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો:
વિસ્તરણના પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરી $(0.98)^4$ ની આશરે કિંમત શોધો.
સંકર સંખ્યા $(5-3 i)^3$ ની અનુબદ્ધ સંકર સંખ્ચા $a + bi$ તો $a - b$ શોધો.
એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે અને સામાન્ય ગુણોત્તર 2 છે, તો તેનું 12 નું પદ શોધો.
એક સમગુણોત્તર શ્રેણીનું $5^{\text {th }}, 8^{\text {th }}$, અને $11^{\text {th }}$ મુ પદ અનુક્રમે P, Q અને S હોય તો $Q^{\wedge} 2=P S$ સાબિત કરો.
$x^2 = – 16y$ નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :
સાબિત કરો કેઃ$\frac{\cos (4x)+\cos (3x)+\cos (2x)}{\sin (4x)+\sin (3x)+\sin (2x)}=\cot (3x)$
આપેલ દરેક સંકર સંખ્યાને $a + ib$ સ્વરૂપમાં દર્શાવોઃ$\left(\frac{1}{3}+3 i\right)^3$
સાબિત કરો કેઃ cot 4x [sin 5x + sin 3x] = cot x [sin 5x – sin 3x]
આપેલ શરતોનું પાલન કરતા અતિવલયોનાં સમીકરણ મેળવો:નાભિઓ (±3√5, 0), નાભિલંબની લંબાઈ 8