Question
સાબિત કરો કેઃ $\sin (2x) + 2 \sin (4x) + \sin (6x) = 4 \cos^2x \sin 4x$

Answer

ડા.બા. =$ \sin 2x + 2 \sin 4x + \sin 6x$
$= (\sin 6x + \sin 2x) + 2 \sin 4x$
$= 2 \sin \left(\frac{6 x+2 x}{2}\right) \cdot \cos \left(\frac{6 x-2 x}{2}\right) + 2 \sin 4x$
$= 2 \sin 4x \cos 2x + 2 \sin 4x$
$= 2 \sin 4x ( 1 + \cos 2x)$
$= 2 \sin 4x (2 \cos^2 x)$
$= 4 \cos^2x \sin 4x$
$=$ જ.બા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેનાં નાભિઓ $(0, \pm 12)$ અને નાભિલંબની લંબાઈ 36 હોય તેવા અતિવલયનું સમીકરણ મેળવો.
x ની કઈ કિંમત માટે $-\frac{2}{7}, x_1-\frac{7}{2}$ સમગુણોત્તર શ્રેણીમાં થાય?
શબ્દ ASSASSINATION’માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. (1) તે એક સ્વર હોય, (2) એક વ્યંજન હોય, તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો.
સાબિત કરો કેઃ $ \cos^22x \cos^26x = \sin 4x \sin 8x$
જ્યારે (i) $n=8, r=6$ (ii) $n=8, r=2$ હીય ત્યારે $\frac{n!}{(n-r!)}$ ની કિંમત શોધો.
જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_n = (-1)^{n-1}(5)^{n+1}$
$\left(\frac{1+i}{1-i}\right)^{2 m}=1$, થાય તેવી $m$ ની ન્યૂનતમ ધન પૂણાંક ક્રિંમત શોધો.
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 4x + 3 < 5x + 7
(2, 5) અને (−3, 6) બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ અને (–3, 5) બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો.
$f(x)=\sqrt{25-x^2}$ વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો.