Question
અસમતાઓનો ઉકેલ શોધોઃ $-12<4-\frac{3 x}{-5} \leq 2$

Answer

$-12<4-\frac{3 x}{-5} \leqslant 2$
$\therefore-12<4+\frac{3 x}{5} \leqslant 2$
$\therefore-12<4+\frac{3 x}{5}$ અને $4+\frac{3 x}{5} \leqslant 2$
$\therefore-16<\frac{3 x}{5}$ અને $\frac{3 x}{5} \leqslant-2$
$\therefore-80<3 x $ અને  $3 x \leqslant-10$
$\therefore-\frac{80}{3}$
$\therefore$ ઉકેલગણ $={x: x \in R} ,-\frac{80}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો A અને B અનુક્રમે બિંદુઓ $(3,4,5)$ અને $(-1,3,-7)$ હોય તો, $m \angle A P B=\frac{\pi}{2}$ થાય એવા બિંદુ P નાં બિંદુગણનું સમીકરણ મેળવો.
જો વિદ્યાર્થીએ 2 ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય, તો વિદ્યાર્થી ઉપલબ્ધ 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે?
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો: $(x + \cos x) (x – \tan x)$
$($એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.$)$
કોઈક અચળ a અને b માટે વિકલિત શોધો : $(x – a) (x – b)$
સાબિત કરો કે જો $X \cap Y=X \cup Y$ હો, તો X = Y
$(x + 5)^2 + (y – 3)^2 = 36$ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો :
સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદનો સરવાળો શોધો : $\sqrt{7}, \sqrt{21}, 3 \sqrt{7}, \ldots \ldots \ldots$. પ્રથમ $n$ ૫દ
પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે (4, 4), (3, 5) અને (−1, −1) કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.
ધારો કે, A = {1, 2}, B = {1, 2, 3, 4}, C = {5,6} અને D = {5, 6, 7, 8}, તો નીચેનાં પરિણામો ચકાસો :
(1) A × (B ∩ C) = (A × B) ∩ (A × C)
(2) A × C એ B × Dનો ઉપગણ છે.
$x^2 = – 16y$ નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :