Question
કોઈક અચળ a અને b માટે વિકલિત શોધો : $(x – a) (x – b)$

Answer

ધારો કે, $f(x) = (x − a) (x – b)$
$= x^2 – (a + b)x + ab$
$\therefore f'(x) = \frac{d}{d x}[x^2 – (a + b) x + ab]$
$= \frac{d}{d x} (x^2) – (a + b)\frac{d}{d x} (x) + \frac{d}{d x}(ab)$
$= 2x – (a + b) \times 1 + 0$
$= 2x – (a + b)$
$= 2x – a – b$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

(3, −1) અને (4,–2) ને જોડતી રેખા અને x- અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો.
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{a}{x^4}-\frac{b}{x^2}+\cos x$
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યારેખા પર દર્શાવોઃ 3x – 2 < x + 1
જો(1) ${ }^5 p_3={ }^{2.6} p_{r-1}$
(2) ${ }^5 P_r={ }^6 P_{r-1}$, તો $r$ શોધો.
પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે (4, 4), (3, 5) અને (−1, −1) કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.
અસમતાનો ઉકેલ શોધી. $\frac{6}{x} \geq 3$
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 3 (2 – x) ≥ 2 (1 – x)
સમગુણોત્તર શ્રેણી 2,8,32,... n પદ સુધી, માટે કયું પદ 131072 હશે?
સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને n મુ પદ b છે. જો n પદોનો ગુણાકાર P હોય, તો સાબિત કરો કે $P ^2=(a b)^n$
$x^2 − 2$નું $x = 10$ આગળનું વિકલિત મેળવો.