Question
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 3 (2 – x) ≥ 2 (1 – x)

Answer

3 (2 – x) ≥ 2 (1 − x)
∴ 6 – 3x ≥ 2 – 2x
∴ 6 – 2 ≥ 2x + 3x
∴ 4 ≥ x ∴ x ≤ 4; જ્યાં, x ∈ R
∴ ઉકેલગણ = {x: x ∈ R, x ≤ 4} = (-∞, 4]

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{a}{x^4}-\frac{b}{x^2}+\cos x$
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
સમગુણોત્તર શ્રેણીનાં પ્રથમ 3 પદોનો સરવાળો $\frac{39}{10}$ છે અને તેમનો ગુણાકાર 1 છે.તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો.
નીચે આપેલ ગણો પૈકી કયા ગણ આપેલ પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો.
A = {x: x $\epsilon$ R અને x એ સમીકરણ x² – 8x + 12 = 0 નું સમાધાન કરે છે. }
B = {2,4,6), C = {2, 4, 6, 8,...), D = {6}.
$n$ ની કિંમત શોધો :${ }^{2 n} C_3:{ }^n C_3=11: 1$
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{a x+b}{c x+d}$
(એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.)
બિંદુ (2,3) માંથી પસાર થતી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ $60^{\circ}$છે તથા એક રેખાના ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો.
સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને n મુ પદ b છે. જો n પદોનો ગુણાકાર P હોય, તો સાબિત કરો કે $P ^2=(a b)^n$
તમામ S સાથે આવે તે રીતે ASSASSINATION શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય?
$(x + 5)^2 + (y – 3)^2 = 36$ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો :
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{1}{a x^2+b x+c}$
(એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.)