Question
સૂચકઆંકની રચનામાં ક્યાં માપનો ઉપયોગ થાય છે ?

Answer

સૂચકઆંકની રચનામાં સરેરાશના માપ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free