Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
અસતત ચલ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
✓
Answer
જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને અસતત ચલ કહેવામાં આવે છે. જેમકે, કુટુંબદીઠ બાળકોની સંખ્યા, છોડદીઠ ફુલની સંખ્યા, વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રતિદિન થતાં અકસ્માતની સંખ્યા વગેરે અસતત ચલના ઉદાહરણો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.