Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્ઝીસ્ટરની વિદ્યૂતપ્રવાહ એમ્પ્લીફીકેશન ફેક્ટર $60$ છે. $CE$ એમ્પ્લીફાયરમાં ઈનપુટ અવરોધ $1 \,k\, \Omega$ અને આાઉટપુટ વોલ્ટેજ $0.01\, V$ છે. તો તેનું ટ્રાન્સકન્ડકટન્સ
ડાયોડનાં વૉલ્ટેજ $0.5\,V$ અને પાવર રેટિંગ $100\,mW$ છે, તેને $1.5\,V$ ની બેટરી સાથે લગાવેલ છે,તો શ્રેણીમાં રહેલ અવરોધ $R$ નું મૂલ્ય શોધો. ($\Omega$ માં)
અર્ધતરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર વિદ્યુત પ્રવાહ આપે છે. વોલ્ટેજ $220V$ છે, ડાયોડના પ્રતિરોધકને અવગણતા, સરેરાશ $.c. $ વોલ્ટેજ અને સરેરાશ $.c$ વિદ્યુત પ્રવાહ ની કિંમત અનુક્રમે ......છે.