Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?
$5\, mm ^{2}$ આડછેદ ધરાવતા તારમાંથી $10\, A$ નો પ્રવાહ પસાર કરતાં ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ $2 \times 10^{-3}\, ms ^{-1}$ મળે છે. તો તારમાં પ્રતિ $m^3$ માં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?